થાનગઢ: સરકાર દ્વારા થાન પાલીકાને શબવાહિનીની ફાળવણી કરાઈ

Photo of author

By SOHAM 24 NEWS

થાનગઢ: સરકાર દ્વારા થાન પાલીકાને શબવાહિનીની ફાળવણી કરાઈ

  • થાનગઢ તાલુકામાં સબવાહિની માટે નગરજનોને હાલાકી ઉભી થવા પામી હતી.
  • થાનગઢ નગરપાલિકામાં રૂપિયા 15 લાખના ખર્ચે સબવાહિની ની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ.
થાનગઢ: સરકાર દ્વારા થાન પાલીકાને શબવાહિનીની ફાળવણી કરાઈ
થાનગઢ: સરકાર દ્વારા થાન પાલીકાને શબવાહિનીની ફાળવણી કરાઈ

થાનગઢ પાલિકા વિસ્તારમાં મૃતકોને સ્મશાને પહોંચાડવા માટે શબવાહિનીની તાતી જરૂરિયાત હતી.

આથી આ બાબતે થાનગઢ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ પૂજારા અને નગરપાલિકા પ્રમુખ મીનાબેન ડોડીયા સહિતનાઓએ રજૂઆત કરી હતી.

થાનગઢ નગરપાલિકામાં રૂપિયા 15 લાખના ખર્ચે સબવાહિની ની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ. થાનગઢ તાલુકામાં સબવાહિની માટે નગરજનોને હાલાકી ઉભી થવા પામી હતી. આથી આ બાબતે થાનગઢ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ પૂજારા અને નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા સહિતનાઓએ રજૂઆત કરી હતી. ત્યારે જિલ્લા આયોજન મંડળમાં રજૂઆત કરવામાં આવતાં જેને ધ્યાને રાખીને વર્ષ 2020-21 ની ગ્રાન્ટમાંથી થાનગઢ નગરપાલિકાને રૂપિયા 15 લાખના ખર્ચે સબવાહિની ની ભેટ મળતા નગરપાલિકા અને ભાજપના કાર્યકરોની મહેનત રંગ લાવતા હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં લોક સુખાકારીને ધ્યાને રાખી વિવિધ વિભાગો કાર્યરત કરાયા