થાનગઢ: બ્રહ્મ સમાજની વાડી ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો

Photo of author

By SOHAM 24 NEWS

થાનગઢ: બ્રહ્મ સમાજની વાડી ખાતે કોરોના      વેક્સિનેશન કેમ્પ યોજાયો

165 લોકોએ રસી લીધી

  • થાનગઢ બ્રહ્મ સમાજની વાડી ખાતે કોરોના વેક્સિંગ કેમ્પ યોજાયો.
  • જેમાં 165 લોકોએ આ કોરોના વેક્સિંગ કેમ્પનો લાભ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
થાનગઢ: બ્રહ્મ સમાજની વાડી ખાતે કોરોના      વેક્સિનેશન કેમ્પ યોજાયો
થાનગઢ: બ્રહ્મ સમાજની વાડી ખાતે કોરોના      વેક્સિનેશન કેમ્પ યોજાયો

થાનગઢ બ્રહ્મ સમાજની વાડી ખાતે કોરોના વેક્સિંગ કેમ્પ યોજાયો. 165 લોકોએ રસી લીધી થાનગઢ ખાતે કોરોનાની મહામારી સામે રક્ષણ પૂરું પાડવાના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ થાનગઢના સહયોગથી મેઘા કોરોના વેક્સિંગ કેમ્પનું આયોજન બ્રહ્મ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 45 વર્ષથી મોટી ઉંમરના વિવિધ સમાજના લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી હતી. જેમાં 165 લોકોએ આ કોરોના વેક્સિંગ કેમ્પનો લાભ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન પ્રાંત અધિકારી ચોટીલા થાનગઢ મામલતદાર થાનગઢ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આ કેમ્પમાં લાયન્સ ક્લબના પ્રમુખ ધરમવીરસિંહ જાડેજા સેક્રેટરી પ્રવીણભાઈ પુજારા લાયન્સ નીતિનભાઈ શાહનો પણ અમૂલ્ય ફાળો રહ્યો હતો.

વધુ સમાચાર માટે…

થાનગઢની શાળા નંબર 3 ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું