ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી

Photo of author

By SOHAM 24 NEWS

ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી

  • ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી.
  • કટુડા થી ટ્રકમાં કળબ ભરીને ચોટીલા વાસુકી દાદાના મંદિરે ગાયોના ઘાસચારા માટે લઈ જઈ રહ્યાનું સ્થળ ઉપરના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે
ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી
ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી

ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી.સુરેન્દ્રનગરમાં લટુડા થી ચોટીલા તરફ જઈ રહેલ કળબ ભરેલ ટ્રકમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ સાયલા ગામે રહેતા મુન્નાભાઈ રબારી કટુડા થી ટ્રકમાં કળબ ભરીને ચોટીલા વાસુકી દાદાના મંદિરે ગાયોના ઘાસચારા માટે લઈ જઈ રહ્યાનું સ્થળ ઉપરના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસેથી પસાર થતી ટ્રક પસાર થતી વેળાએ કળબમાં એકાએક ઈલેક્ટ્રીક વાયર અટકી જતા આગ લાગી હોવાનું અનુમાન પણ વ્યક્ત થવા પામ્યો છે.

વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે કર્મચારી પર હુમલાની ફરિયાદ

જ્યારે આ આગના બનાવના પગલે સુરેન્દ્રનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના બે ફાયટરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી તેમ જ આગના કારણે સમય સૂચકતા તેમજ ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે મોટી જાનહાની થતાં પણ અટકી જવા પામી હતી.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો