વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સિક્યુરિટી કર્મીની રાહતરૂપ કામગીરી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સિક્યુરિટી કર્મીની રાહતરૂપ કામગીરી

  • સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સિક્યુરિટી કર્મીની ગરમીમાં રાહતરૂપ કામગીરી.
  • સુરેન્દ્રનગરમાં દિનપ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સિક્યુરિટી કર્મીની રાહતરૂપ કામગીરી
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સિક્યુરિટી કર્મીની રાહતરૂપ કામગીરી

સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સિક્યુરિટી કર્મીની ગરમીમાં રાહતરૂપ કામગીરી. સુરેન્દ્રનગરમાં દિનપ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.

સુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

ત્યારે ગરમીમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં લીલી વનસ્પતિને ગરમીની અસરના થાય અને પાણીની ઉણપના સર્જાય તેને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર કલેકટર કચેરી બહાર સિક્યુરિટીની ફરજ બજાવતા કર્મચારીએ કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં આવી વનસ્પતિને ગરમીમાં પાણી આપી ગરમીમાં પણ રાહરૂપ કામગીરી કરતા આ કર્મીની કામગીરી નજરે પડી રહી છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર મેકસન સર્કલ પાસેથી રિક્ષામાં વધુ મુસાફરો બેસાડનાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ