- Advertisement -
HomeNEWSકોરોના કેસમાં અગમચેતી એજ ઉપાય

કોરોના કેસમાં અગમચેતી એજ ઉપાય

- Advertisement -

કોરોના કેસમાં અગમચેતી એજ ઉપાય

  • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ભરડો લેતો જાય છે.
  • દિવસે ને દિવસે કેસ વધતા જાય છે.
  • સરકારના આદેશને અનુલક્ષી આરોગ્યના અધિકારી અને કર્મચારી પોતાની પરવા કર્યા વિના રસીકરણ કરી રહ્યા છે.
કોરોના કેસમાં અગમચેતી એજ ઉપાય
કોરોના કેસમાં અગમચેતી એજ ઉપાય

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ભરડો લેતો જાય છે. દિવસે ને દિવસે કેસ વધતા જાય છે. સરકારના આદેશને અનુલક્ષી આરોગ્યના અધિકારી અને કર્મચારી પોતાની પરવા કર્યા વિના રસીકરણ કરી રહ્યા છે.

પરતું જનતા હજી ચેતીને ચાલે, એકબીજાથી અંતર રાખે, મોઢા પર માસ્ક બાંધે અને હાથ વારંવાર સાફ કરે, અનિવાર્ય કામ સિવાય બહાર નીકળવું ન જોઈએ. કોરોનાના વિસ્ફોટમાં ચેપ તમને ન લાગે તેની તકેદારી રાખો. જે તંત્ર જવાબદારી જાણીને જનતાને જગાડે-પોલીસથી જ પહેલ થાય. (ચમત્કાર વિના નમસ્કાર નથી) વેક્સિન લેવા અંગે જાગૃતિ દર્શાવવી પડે છે.

વઢવાણ સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોવિડ-19ને ધ્યાને રાખી કાર્યકર્તાઓની વિશેષ જવાબદારી સોંપાઈ

પોતે રસી લીધેલ હોય તો આપણા પાડોશી કે મિત્ર પીએન કોરોનાના સુવાહક હોય શકે. અત્યારથી જ આરંભ કરો અને રસીકરણની ઝૂંબેશમાં જોડાઈ જાઓ અને આરોગ્ય કર્મચારીઓને આપો સહયોગ…

સુરેન્દ્રનગર લખતરમાં રામમહેલમાં રામનવમીના મહાપર્વની સાદગીથી ઉજવણી કરાઇ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Health Tips – શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન

Health Tips - શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન આ ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. Google News Follow Us Link શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા લોકો સોમવાર કરતા હશે, તો ઘણા...