વઢવાણ સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ

  • સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ.
  • સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા ફૂલ થઈ જવા પામી છે.
  • છાત્રાલયમાં નાના-મોટા સાત રૂમો અને એક હોલ તેમજ મોટું ગ્રાઉન્ડ આવેલ હોવાનું પણ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ
વઢવાણ સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ

સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ. સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા ફૂલ થઈ જવા પામી છે.

સુરેન્દ્રનગર થાનગઢમાં મસાણી મેલડી ગ્રુપ દ્વારા અડધા ભાવે ફ્રુટ વેચાણ કરી થાનગઢની જનતાને રાહત આપી હતી

ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને રાખી સુરેન્દ્રનગર ખાતે આવેલ વડવાળા મંદિર દુધરેજધામ સંચાલિત રબારી કુમાર છાત્રાલયનું બિલ્ડિંગ કોવિડ કેર સેન્ટર માટે આપવાની તૈયારી દર્શાવવા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને વડવાળા કેળવણી અને વિકાસ ટ્ર્સ્ટ સુરેન્દ્રનગર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. છાત્રાલયમાં નાના-મોટા સાત રૂમો અને એક હોલ તેમજ મોટું ગ્રાઉન્ડ આવેલ હોવાનું પણ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવા કલેકટરને રજૂઆત કરાઈ

વધુ સમાચાર માટે…