- Advertisement -
Homeગુજરાત ના સમાચારવલસાડ ગુંદલાવ ચોકડી સહિત તાલુકામાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું

વલસાડ ગુંદલાવ ચોકડી સહિત તાલુકામાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું

- Advertisement -

વલસાડ ગુંદલાવ ચોકડી સહિત તાલુકામાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું

  • વલસાડ તાલુકામાં વધતા જતા સંક્રમણને અટકાવા પોલીસે હાઇવે ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું.
  • વાહનચેકિંગ દરમિયાન 14 વાહનચાલકો સામે FIR
વલસાડ ગુંદલાવ ચોકડી સહિત તાલુકામાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું
વલસાડ ગુંદલાવ ચોકડી સહિત તાલુકામાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું

વલસાડ તાલુકામાં વધતા જતા સંક્રમણને અટકાવા પોલીસે હાઇવે ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું. વલસાડ તાલુકામાં વાહનચેકિંગ દરમિયાન 14 વાહનચાલકો સામે FIR વલસાડ તાલુકામાં વાયુવેગે વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલની સુચના મુજબ વલસાડ સીટી, રૂલર અને ડુંગરી પોલીસે પોલીસ મથક હદ વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું.

વઢવાણ સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવા કલેકટરને રજૂઆત કરાઈ

જેમાં કાર અને રિક્ષામાં સોશયલ ડિસ્ટન્સનો ભંગ કરતા રૂરલ પોલીસે સાત, સિટી પોલીસે બે અને ડુંગરી પોલીસે પાંચ વાહનચાલકો સામે નિયમ મુજબ FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણ સુરેન્દ્રનગરના જોરાનગર ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Happy Holi 2024 – હોળી – ધૂળેટીની શુભકામના

Happy Holi 2024 - હોળીના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે - ખાસ ઇમેજ મેસેજથી પ્રિયજનોને મોકલો હોળી - ધૂળેટીની શુભકામના Google News Follow Us Link Happy Holi 2024 Wishes in Gujarati : ધૂળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષ વાણી ઉચ્ચારે છે. અબીલ, ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તથા ગુલાબજળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ...