વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ફ્રુટ માર્કેટમાં પોષક તત્વો પૂરા પાડતા ફળોના ભાવમાં ઉછાળો નોંધાયો
- સુરેન્દ્રનગર શહેરની ફ્રુટ માર્કેટમાં પોષક તત્વો પૂરા પાડતા ફળોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો.
- મોસંબી, સંતરા, લીલા નારિયેળ પાણી અને લીંબુની પસંદગી કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર શહેરની ફ્રુટ માર્કેટમાં પોષક તત્વો પૂરા પાડતા ફળોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા લોકો ખાસ કરીને ફ્રુટમાં મોસંબી, સંતરા, લીલા નારિયેળ પાણી અને લીંબુની પસંદગી કરી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે ઈમરજન્સી બચાવની કામગીરી અંગે સમજ પૂરી પાડવા સાથે મોકડ્રીલ યોજાઈ
કેમ કે આ ફળોમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે તત્વો હોવાથી લોકો આ ફળ ખરીદવા બજારમાં ઉમટતા જોવા મળી રહ્યા છે ત્યારે સામાન્ય દિવસોમાં વેચાતાં આ ફળોના ભાવ આ દિવસોમાં ઉચકાતા મધ્યમ અને ગરીબ વર્ગના આ ફળો ખરીદવાનો નિરુત્સાહ પણ જોવા મળ્યો છે. આમ પ્રોટીન પોષક તત્વો પૂરા પાડતા ફળોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.