વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ગાર્ડન ખાતે વિવિધ સંસ્થાના આગેવાનોએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ગાર્ડન ખાતે વિવિધ સંસ્થાના આગેવાનોએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

  • સુરેન્દ્રનગર રોટરી ગાર્ડન ખાતે વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી.
  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ગાર્ડન ખાતે વિવિધ સંસ્થાના આગેવાનોએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી
વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ગાર્ડન ખાતે વિવિધ સંસ્થાના આગેવાનોએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

સુરેન્દ્રનગર રોટરી ગાર્ડન ખાતે વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી. સુરેન્દ્રનગર રોટરી ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડ સુરેન્દ્રનગર ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના આ ઉપરાંત રોટરી કલબ ઓફ વઢવાણસિટી સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ગાર્ડન ખાતે વિવિધ સંસ્થાના આગેવાનોએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી

જેમાં પ્રદૂષણ બોર્ડના કમલેશભાઈ લકુમ, ઝાલાવાડ ચેમ્બરના હેમલભાઈ શાહ, વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સુમિતભાઈ પટેલ, રોટરી ક્લબ ઓફ વઢવાણસીટીના પ્રતિક શાહ, કાર્તિક પટેલ, મનીષભાઈ દવે, દેવેન્દ્રસિંહ ઝાલા, પુનિત શાહ, ઝંખના પાટડિયા, ધર્મિષ્ઠાબા ઝાલા, પ્રિયા પટેલ, નેહલ પંડયા વિગેરે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરીને દિવસને યાદગાર બનાવ્યો હતો.

બાઇક સ્લીપ થતા બે માસની બાળાનું મોત