- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

સુરેન્દ્રનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

- Advertisement -

સુરેન્દ્રનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

૬૪ યુનિટ બ્લડ એકત્ર કરાઇ

  • સી.યુ.શાહ યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગ
  • બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજી ૬૪ યુનિટ બ્લડ આપ્યું
સુરેન્દ્રનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજી
૬૪ યુનિટ બ્લડ આપ્યું

 

સુરેન્દ્રનગર સી.યુ.શાહ યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રેડ ક્રોસ સોસાયટી અને ફીનાર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં કુલ ૬૪ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતુ.

સુરેન્દ્રનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજી ૬૪ યુનિટ બ્લડ આપ્યું
સુરેન્દ્રનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજી ૬૪ યુનિટ બ્લડ આપ્યું

આ તકે સી. યુ. શાહ મેડિકલ કોલેજના ડૉ.વિશાલ પંડ્યા, ડૉ. હેમંત ત્રિવેદી, ડૉ. જયશ્રીબેન દેસાઈ મેડમ, ડૉ. રાજેશ જોશી સહિત પ્રોફેસર ભાવનાબેન હેરભા, અજય પટેલે અને વિધાથીર્ઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Temperature – અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન

Temperature - અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, ભુજમાં પણ ગરમી 35 ડિગ્રીથી વધુ Google News Follow Us Link શ્રાવણમાં જ ભાદરવા જેવી ગરમીથી લોકો ત્રસ્ત અમદાવાદમાં શ્રાવણમાં જ ભાદરવા જેવી આકરી ગરમી પડવા લાગી છે. આજે 36.1 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં ઓગસ્ટમાં નોંધાયેલું આ...