- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જાહેર રોડ ઉપરથી વધુ માત્રામાં પેસેન્જર બેસાડીને દોડતી રીક્ષા ચાલક...

વઢવાણ સુરેન્દ્રનગર જાહેર રોડ ઉપરથી વધુ માત્રામાં પેસેન્જર બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જાહેર રોડ ઉપરથી વધુ માત્રામાં પેસેન્જર બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

  • સુરેન્દ્રનગર જાહેર રોડ ઉપરથી વધુ માત્રામાં પેસેન્જર બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ.
  • કોરોના વાયરસ જેવા ચેપી રોગમાં નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે જાહેરનામા ભંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વઢવાણ સુરેન્દ્રનગર જાહેર રોડ ઉપરથી વધુ માત્રામાં પેસેન્જર બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ
વઢવાણ સુરેન્દ્રનગર જાહેર રોડ ઉપરથી વધુ માત્રામાં પેસેન્જર બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર જાહેર રોડ ઉપરથી વધુ માત્રામાં પેસેન્જર બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર જાહેર રોડ પર પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન ગુરુવારે રાત્રિના સમયે કોરોના વાયરસ જેવા ચેપી રોગમાં નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે જાહેરનામા ભંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા

બનાવની દાળમિલ રોડ ઉપર આવેલ મોહન ચાલીમાં રહેતા પિન્ટુભાઈ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની પોલીસ કર્મચારી હમીભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...