Site icon સોહમ 24 ન્યુઝ

ખેરાળી કેનાલના પુલ પાસેથી પીધેલ હાલતમાં ઝડપાયેલ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

ખેરાળી કેનાલના પુલ પાસેથી પીધેલ હાલતમાં ઝડપાયેલ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

ખેરાળી કેનાલના પુલ પાસેથી પીધેલ હાલતમાં ઝડપાયેલ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

વઢવાણ તાલુકાના ખેરાળી પાસે કેનાલના પુલ પાસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ જોરાવરનગર પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગેરકાયદેસર પાંચ પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં એક ઈસમ ખેરાળી કેનાલના પુલ પાસેથી મળી આવ્યો હતો. આથી આ બનાવમાં પોલીસ કર્મચારી ચમનલાલ નાનજીભાઈ એ ખેરાળી ગામે રહેતા હિંમતભાઈ પરમાર
સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version