- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ

  • સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ.
વઢવાણ સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ
વઢવાણ સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ કેરી બજારમાં જાહેર રોડ પર કપડાની દુકાન બિનજરૂરી રીતે ખુલ્લી રાખતા પોલીસે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી છે.

વઢવાણ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપર આઈપીએલ મેચ ઉપર ક્રિકેટનો જુગાર રમતા ઝડપાયો

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ કોઈ વ્યાજબી કારણ વગર તેમજ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર રાધે ડ્રેસીસ નામની કપડાની દુકાન બિનજરૂરી રીતે ખુલ્લી રાખવા બદલ ચિરાગભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ કર્મચારી સવજીભાઈ દાફડાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારગી ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ બાબતે માથાકૂટ, બેટથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...