Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઇ

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઇ

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી કર્ફ્યૂ દરમિયાન ઝડપાઇ રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર કૃષ્ણનગરમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ કર્ફ્યૂ દરમિયાન હાલની પરિસ્થિતિમાં બહાર નીકળવા માટે અવરજવર કરવા માટે સક્ષમ અધિકારી દ્વારા કર્ફ્યૂ દરમિયાન આપવામાં આવેલ કોઈ પાસ કે પરમિશન વગર રાત્રિના 8 વાગ્યા પછી પોતાના હવાલા વાળી સીએનજી રીક્ષા ઘરની બહાર નીકળતા ઈસમને ટાવર પાસેથી ઝડપી લઇને તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાની એક્સપર્ટ ટીમ દ્વારા રામ કુટીર પાસે બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાતા સ્થાનિકોમાં આનંદ

બનાવની પોલીસ કર્મચારી અમિતભાઈ મહેતાએ કૃષ્ણનગરમાં રહેતા અલ્પેશભાઈ હિરવાણીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર પાસેથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાયેલ બાઈક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

Exit mobile version