Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી ઝડપાયેલી ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી ઝડપાયેલી ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી ઝડપાયેલી ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

રતનપર વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી ઝડપાયેલી ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. જોરાવરનગરના તાબાના રતનપર વિસ્તારની માધવ હોટલ પાસેથી ઝડપાયેલા ઈસમ સામે પોલીસ ફરીયાદ થવા પામી છે. આ બનાવની 13 જુનના રોજ પોલીસ ફરિયાદ થવા પામી છે.

પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા

જેમાં ગેરકાયદેસર રીતે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવેલ ઈસમ ઝડપાતા પોલીસે આ બનાવમાં ફરિયાદ નોંધી છે. આ બનાવની પોલીસ કર્મચારી ઈમરાનભાઈ યુનેશભાઇ 80 ફુટ રોડ ઉપર આવેલ સ્કૂલ પાસે રહેતા રોહિતભાઈ જાગાભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેમદિપ માલવણીયા ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરની હડફેટે વૃધ્ધ મહિલાનું મૃત્યુ

વધુ સમાચાર માટે…

Exit mobile version