Dress-up event – લિટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલમાં વિદ્યાર્થીઓએ વેશભૂષા કાર્યક્રમમાં પાત્રો ધારણ કર્યા
સુરેન્દ્રનગર શહેરની લિટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણા નેશનલ લીડર કોમ્પિટિશન રાખેલ જેમાં બાળકો વિવિધ વેશભૂષામાં આવેલ જેવા કે સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, અબ્દુલ કલામ આઝાદ, મંગલ પાંડે, ઇન્દિરા ગાંધી, ઝાંસી કી રાની પોલીસ, ફોઝી, જવાહરલાલ નહેરુ જેવા અલગ અલગ વેશભૂષામાં આવેલ.
સ્કુલ તરફથી દરેક પાર્ટીસીપેટને સર્ટિફિકેટ આપવામાં આવેલ અને પહેલો, બીજો, ત્રીજો એમ રેન્ક આપવામાં આવેલ.
આ કોમ્પિટિશન માટે માતાઓએ ખુબ જહેમત ઉઠાવી પોતાના બાળકોને નેશનલ લીડર જેવા જ બનાવવા પ્રયત્ન કરેલા.
Dress-up event – લિટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલમાં વિદ્યાર્થીઓએ વેશભૂષા કાર્યક્રમમાં પાત્રો ધારણ કર્યા