જોરાવરનગરમાં ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે કોરોના સામે રક્ષણ પૂરું પાડતી મિથીલીન બ્લુ દવા વિતરણ કરાઈ

Photo of author

By SOHAM 24 NEWS

જોરાવરનગરમાં ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે કોરોના સામે રક્ષણ પૂરું પાડતી મિથીલીન બ્લુ દવા વિતરણ કરાઈ

  • પ્રવાહીનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો.
  • સુરેન્દ્રનગરમાં નિઃશુલ્ક કોરોના સામે રક્ષણ પૂરું પાડતી દવાનું વિતરણ કરવામાં આવ્યું
  • મિથિલીન બ્લુ પ્રવાહીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
  • અંદાજે 5000થી વધુ બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જોરાવરનગરમાં ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે કોરોના સામે રક્ષણ પૂરું પાડતી મિથીલીન બ્લુ દવા વિતરણ કરાઈ
જોરાવરનગરમાં ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે કોરોના સામે રક્ષણ પૂરું પાડતી મિથીલીન બ્લુ દવા વિતરણ કરાઈ

જોરાવનગર શિવલાલ આણંદજીભાઇ મકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે પ્રવાહીનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. જોરાવનગર શિવલાલ આણંદજીભાઇ મકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગરમાં નિઃશુલ્ક કોરોના સામે રક્ષણ પૂરું પાડતી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં મહામારીને રોકવા માટે અસરકારક માનવામાં આવતી મિથિલીન બ્લુ પ્રવાહીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર રોટરી ક્લબએ પણ સહયોગ પૂરો પડ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ લાભ લેતા અંદાજે 5000થી વધુ બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જોરાવરનગરમાં ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે કોરોના સામે રક્ષણ પૂરું પાડતી મિથીલીન બ્લુ દવા વિતરણ કરાઈ
જોરાવરનગરમાં ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે કોરોના સામે રક્ષણ પૂરું પાડતી મિથીલીન બ્લુ દવા વિતરણ કરાઈ

અત્યારે અમે મિથિલીન બ્લુનું છેલ્લા બે દિવસથી કોરોનાના જે પેસેન્ટો છે. એના માટે વિતરણ ચાલુ કરેલું છે. અને 1500 બોટલ માંગવી અને વિતરણ ચાલુ કરેલું છે. ઘણા દિવસથી સોશયલ મીડિયામાં અમે જોતાં હતા કે મિથિલીન બ્લુના ઘણાબધા ડૉક્ટરોનો અભિપ્રાય હતો કે મિથિલીન બ્લુનું ડેઇલી કોરોનાના પેસેન્ટોએ ત્રણ દિવસ યુઝ કરવાથી ઘણો બધો ઓક્સિજન લેવાલમાં એ ફેર પડે છે.

વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ મેડિકલ સ્ટોર ધારકે મેડિસિન રાહત ભાવે આપવાની જાહેરાત કરી

તો એ ડૉક્ટરોના અનુભવ જોઈ અને અમે છેલ્લા ત્રણ દિવસથી મિથિલીન બ્લુ દિલ્લીથી એક સંસ્થા પાસેથી માંગવી અને વિનામૂલ્યે સુરેન્દ્રનગરના જે કોરોના પેસેન્ટો છે. એમના માટે ચાલુ કરેલું છે. હવે જે કોરોના પેસેન્ટને અમે આપી છી એ પૂર્ણ થઈ જશે પછી જે લોકોના સાથે રે છે એને જ્યાં સુધી સ્ટોક હશે તે આપવાનું અમે ચાલુ રાખ શું અને પછીથી ધટશે તો અમે બીજો મિથિલીન બ્લુ લાવી જેટલું પ્રોવાઈડ કરી શકશું તે આમ લોકોને આપવાનો પ્રયાસ કરશું.

વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ મેડિકલ સ્ટોર ધારકે મેડિસિન રાહત ભાવે આપવાની જાહેરાત કરી

વધુ સમાચાર માટે…