બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક
- બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક.
- બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય.
- સાત દિવસ લોકડાઉન બોટાદ શહેરમાં રહેશે.
બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક. બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. સાત દિવસ લોકડાઉન બોટાદ શહેરમાં રહેશે.
અનેક ગામોમાં સ્વૈછિક આંશિક લોકડાઉન
દિવસેને દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે બોટાદ નગરપાલિકા ટાઉનહોલમાં નગરપાલિકાના પ્રમુખ સભ્યો અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જે બેઠક દરમિયાન તમામ વેપારીઓને સાથે રાખી બોટાદ શહેરમાં સાત દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.