Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

કલેક્ટર કચેરી સભા ખંડમાં આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં તાજેતરમાં બેઠક યોજાઇ. સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે તાજેતરમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને અને એસ.પી.ના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોના કેસોની કામગીરીની સમીક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને પ્રભારી સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ ઝાલાવાડનાં ઉદ્યોગકારોએ ઓક્સિજન બોટલ માટે મહત્વનાં એવા વાલ્વનું ઉત્પાદન શરૂ કર્યું

બેઠકમાં કોરોના રસીકરણની કામગીરીને વેગ આપવા, ટેસ્ટીંગ વધારવા અને આર્ટિફિશિયલ રિપોર્ટ ઝડપથી ઉપલબ્ધ થાય તેમજ ઇમર્જન્સીવાળા દર્દીઓને હોસ્પિટલમાં તુરંત દાખલ થાય તે બાબતની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું બાદમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ 108 એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ 108 એમ્બ્યુલન્સ

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં કોરોના કેસમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્રએ રાહત અનુભવી

વધુ સમાચાર માટે…

Exit mobile version