Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ

થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ

થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ

થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ. થાનગઢ રૂપાવટી ચોકડી પાસે મેલડી માતાના મંદિર સામેના રોડ ઉપર આઈસના સામે આઇસરને રિવર્સમાં લઈને ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગર મહિલા દિન નિમિત્તે નાની ઉંમરે વિધવા બનેલ

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ આઇસર 407 ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે આઈસને રિવર્સમાં ચલાવીને ભટકાળી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદીના બાપુજીને સાથે ભટકાડી ને ફેક્ચર જેવી ઈજાઓ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની થાનગઢ રહેતા અંબારામભાઈ ઇશ્વરભાઇ આઈસના ચાલક હસમુખભાઈ વાણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેશકુમાર પટેલ ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ ગ્રીડ સ્ટેશન સામેના રોડ પરથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version