- Advertisement -
Homeલોકપ્રિય સમાચારથાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

થાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

- Advertisement -

થાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

  • થાનગઢ પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ જારી હતું
  • થાનગઢ વિસ્તારના ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
થાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
થાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

થાનગઢ વિસ્તારના ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. થાનગઢ પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે તપાસ કરી હતી.

ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી

પોલીસ તપાસ દરમ્યાન ઇસમનું નામ યશપાલભાઈ ડોડીયા હોવાનું અને તલાશી દરમિયાન તેમની પાસેથી તીક્ષ્ણ હથિયાર એટલે કે છરી જેવું મળી આવતા પોલીસે આ બનાવમાં હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરીને પકડાઈ ગયાનો ગુનો નોંધ્યો છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ હેતલબેન ચાવડા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગરના વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વૃદ્ધ અને નિરાધાર લોકોને રાશન કીટનું વિતરણ કર્યું હતું

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...