- Advertisement -
Homeગુજરાત ના સમાચારવલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ...

વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

- Advertisement -

વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

  • કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા જિલ્લા કલેકટર આર.આર.રાવલએ આપેલી સૂચના મુજબ આરોગ્ય વિભાગે અલગ-અલગ રસીકરણ કેન્દ્રો ઉપર રસીકરણ હાથ ધર્યું હતું.
  • કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો.
  • 50,153 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવ્યો.
વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો
વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર 22 એપ્રિલ સુધી કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો. વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા જિલ્લા કલેકટર આર.આર.રાવલએ આપેલી સૂચના મુજબ જિલ્લાના આરોગ્ય વિભાગે અલગ-અલગ રસીકરણ કેન્દ્રો ઉપર રસીકરણ હાથ ધર્યું હતું.

સુરેન્દ્રનગર જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી 3000થી વધુ પેકેટનું વિતરણ કરાયું

જેમાં જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 50,153 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મૂકાવી વધતા જતાં સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગની ટીમએ કોરોના સામેની લડાઈમાં સાથ સહકાર આપ્યો હતો. તેમ જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડૉ.મનોજભાઇ પટેલએ જણાવ્યુ હતું.

વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Matha Samachar – થાનનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રાખવાનો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો

Matha Samachar - થાનનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રાખવાનો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સમયમાં યોજાવાનો હતો. જેને લઈ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મીટીંગ બાદ તરણેતરનાં મેળાને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. Google News Follow Us Link ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને ઉદ્દેશીને લઈ પત્ર લખ્યો કલેકટરે કહ્યું- તંત્ર મેળા અંગે 30 ઓગસ્ટ બાદ નિર્ણય...