સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
- વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
- યોગ શિબિરનું આયોજન સરકારી પ્રાથમિક શાળાના મેદાન ખાતે કરવામાં આવ્યું
- મોટી સંખ્યામાં ગ્રામજનોએ યોગ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વિશ્વ યોગ દિવસ 21 જૂન નિમિત્તે સોમવારે યોગ શિબિરનું આયોજન સરકારી પ્રાથમિક શાળાના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર મિલન સિનેમા પાસે ગાડી ભટકાડી છરી વડે હુમલો
જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને વિવિધ યોગો અને પ્રાણાયામ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ નાનજીભાઇ ચાવડા, રવજીભાઈ, ઘનશ્યામભાઈ, અમૃતભાઈ અને કાનજીભાઈ રાજપુત વિગેરેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં ગ્રામજનોએ યોગ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું