Site icon સોહમ 24 ન્યુઝ

ધ્રાંગધ્રાના દુદાપુર નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત – ટ્રાફિકજામ

ધ્રાંગધ્રાના દુદાપુર નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત – ટ્રાફિકજામ

Google News Follow Us Link

ધ્રાંગધ્રા કચ્છથી અમદાવાદ ફોરલેન રોડ પર વાહન ચાલકો ગફલતભરી રીતે વાહન ચલાવતા અવારનવાર અકસ્માતો બનતા જોવા મળતાં હોય છે. ત્યારે આવો જ એક બનાવ બનવા પામ્યો હતો. જેમાં સવારના સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા દુદાપુર નજીક હાઈવે ઉપર નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સજાયો હતો. જેમાં ચાલકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતને લઇને હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. આ હાઇવે ઉપર એલએનટી કંપનીની ઈમરજન્સી સેવાને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને અને તાલુકા પોલીસ દોડી જઈને વાહનો ખસેડી ટ્રાફિકજામ એક કલાકે પૂવર્વત થતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરેન્દ્રનગર શહેરના રસ્તા પર દબાણ, ટ્રાફિક મુદ્દે પોલીસ પાલિકા એકબીજાને ખો આપવાનું બંધ કરે : વેપારી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version