સુરેન્દ્રનગર માથક CHCમાં સાંસદની ગ્રાન્ટમાંથી દર્દીઓના લાભાર્થે એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરાઇ
- માથક CHCમાં સાંસદની ગ્રાન્ટમાંથી દર્દીઓના લાભાર્થે એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરાઇ.
- ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા છેવાડાના દર્દીઓના લાભાર્થે એમ્બ્યુલન્સ સેવા અર્પણ

માથક CHCમાં સાંસદની ગ્રાન્ટમાંથી દર્દીઓના લાભાર્થે એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરાઇ. સુરેન્દ્રનગરના લોકસભાના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા છેવાડાના દર્દીઓના લાભાર્થે એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરવામાં આવી છે. જેને ધ્યાને રાખીને સાંસદએ તેમની ગ્રાન્ટમાંથી માથક CHCને આધુનિક સુવિધા સાથેની એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રસી લેવામાં ભીડ થતાં પોલીસ દોડી જઈ કામગીરી કરી
આ વેળાએ તેઓની સાથે પ્રદેશ ભાજપના પ્રમુખ જયંતીભાઇ કવાડીયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા તથા સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનોએ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા બાદમાં એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી લોકસેવા અર્થે ખુલ્લી મુકવામાં આવી હતી.