સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર બ્લડ ડોનેશન કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરાયું
- સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર બ્લડ ડોનેશન કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરાયું.
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર બ્લડ ડોનેશન કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરાયું. સુરેન્દ્રનગર ખાતે યોજાનાર બ્લડ ડોનેશન કાર્યક્રમ અંતર્ગત વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી
આગામી તારીખ 30 મેથી 3 જૂન દરમિયાન યોજાનારા બ્લડ ડોનેશન કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના પદાધિકારીઓ, મંડળ પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તથા જિલ્લાના કાર્યકર્તાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, નિમુબેન બાંભણિયા, જિલ્લા અધ્યક્ષ જગદીશભાઈ મકવાણા દ્વારા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલને ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બે ઓક્સિજન મશીનો અર્પણ કરાયા