Site icon સોહમ 24 ન્યુઝ

સાયલા-ચોટીલા હાઈવે પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા મોત

સાયલા-ચોટીલા હાઈવે પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા મોત

સાયલા-ચોટીલા હાઈવે પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા મોત

સાયલા તાલુકાના ડોળીયા ગામે ઉત્તર બુનિયાદી હાઇસ્કુલ નજીક ને.હા.8-અ રોડ ઉપર આરોપી કોઇ અજાણ્યો વાહન ચાલક ફરીયાદીના ભાઇ ભરતભાઇ રાસીંગભાઇ પોતાના હવાલાવાળુ મોટરસાયકલ નં.જી.જે.-01-ઇ.પી.-6307 વાળુ લઇને વાડીએથી ડોળીયા ગામે ઘરે જતા રોડ ઉપર પાછળથી કોઇ અજાણ્યા વાહન વાળાએ મોટરસાયકલને ટક્કર મારતા પડી જતા કેડના જમણી સાઇડે તેમજ થાપાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી નાશી જઇ ગુનો કર્યો હતો. આ બનાવની તપાસ એ.એસ.આઇ. એ.બી.ગોસાઇ સાયલા પો.સ્ટેશન કરે છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version