સુરેન્દ્રનગર સત્યનારાયણ સોસાયટીમાં આનંદનાં ગરબા યોજાયા હતાં
- સુરેન્દ્રનગર શહેરની વિવિધ સોસાયટીઓમાં કેટલાક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
- સુરેન્દ્રનગર સત્યનારાયણ સોસાયટીમાં આનંદના ગરબા યોજાઇ હતાં.
સુરેન્દ્રનગર શહેરની વિવિધ સોસાયટીઓમાં કેટલાક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.સુરેન્દ્રનગર સત્યનારાયણ સોસાયટીમાં આનંદના ગરબા યોજાઇ હતાં.
ગજાનંદ આનંદના ગરબા મંડળના સભ્યો દ્વારા સંગીતમય શૈલીમાં જુદાજુદા રાગમાં આનંદના ગરબા રજૂ કરવામાં આવતા ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.
સુરેન્દ્રનગર સત્યનારાયણ સોસાયટીમાં આનંદના ગરબા યોજાઇ સુરેન્દ્રનગર શહેરની વિવિધ સોસાયટીઓમાં કેટલાક
ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ રોડ ઉપર આવેલ કામનાથ મહાદેવ ની બાજુમાં સત્યનારાયણ સોસાયટી ખાતે સંગીતમય શૈલીમાં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગજાનંદ આનંદના ગરબા મંડળના સભ્યો દ્વારા સંગીતમય શૈલીમાં જુદાજુદા રાગમાં આનંદના ગરબા રજૂ કરવામાં આવતા ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. જેમાં ભાવિકભાઈ રૂપેરાજ, કિશનભાઇ પરીખ અને કાંતિભાઈ મકવાણા વિગેરેઓ દ્વારા આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા વર્ષાબેન તથા ઉમરાણીયા પરિવારે જહેમત ઉઠાવી હતી.
થાનગઢમાં એસ.પી.ના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.