- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર તાલુકામાં સ્થળાંતરિત લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ, ભાજપના કાર્યકરો હમદર્દ બન્યા

વઢવાણ સુરેન્દ્રનગર તાલુકામાં સ્થળાંતરિત લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ, ભાજપના કાર્યકરો હમદર્દ બન્યા

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર તાલુકામાં સ્થળાંતરિત લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ, ભાજપના કાર્યકરો હમદર્દ બન્યા

  • સ્થળાંતર થયેલ લોકોને ભોજન સાથે સારસંભાળ રાખવાની કામગીરી કાર્યકરોએ કરી.
  • હમદર્દી દર્શાવતા લોકોએ આ કાર્યને બિરદાવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર તાલુકામાં સ્થળાંતરિત લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ, ભાજપના કાર્યકરો હમદર્દ બન્યા
વઢવાણ સુરેન્દ્રનગર તાલુકામાં સ્થળાંતરિત લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ, ભાજપના કાર્યકરો હમદર્દ બન્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાના પગલે સ્થળાંતર થયેલ લોકોને ભોજન સાથે સારસંભાળ રાખવાની કામગીરી કાર્યકરોએ કરી.

સુરેન્દ્રનગરમાં તાઉતે નામના વાવાઝોડાના કારણે જુદા-જુદા તાલુકાઓમાંથી સ્થળાંતર કરાયેલો લોકો માટે ભોજન પૂરું પાડવા સાથે રહેવાની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર તાલુકામાં સ્થળાંતરિત લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ, ભાજપના કાર્યકરો હમદર્દ બન્યા

જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, ચુડા, લીંમડી, ચોટીલા, થાન તાલુકામાંથી અંદાજે 3100 લોકો માટે રહેવા-જમવાની સંપૂર્ણ વ્યવસ્થા સ્થાનિક નગરપાલિકાના સહયોગથી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્વચ્છતા જાળવવા માટે ચીફ ઓફિસર દ્વારા 200 થી 500 નો દંડ ફટકારવામાં આવશે

આમ આપત્તિના સમયમાં ભાજપ કાર્યકરો અને સંસ્થાઓએ આગળ આવીને હમદર્દી દર્શાવતા લોકોએ આ કાર્યને બિરદાવ્યું હતું.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નગરા ગામેથી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...