સુરેન્દ્રનગર જોરાવનગર સ્કૂલ પાસેથી ઝડપાયેલી ઇસમ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર જોરાવનગર સ્કૂલ પાસેથી ઝડપાયેલી ઇસમ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

  • જોરાવનગર સ્કૂલ પાસેથી ઝડપાયેલી ઇસમ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ.
  • સુરેન્દ્રનગરમાં કોરોનાની વૈશ્વિક મહામારી ના કારણે રાત્રી કર્ફ્યુના અમલ માટે જાહેરનામુ બહાર પાડવામાં આવી છે.
સુરેન્દ્રનગર જોરાવનગર સ્કૂલ પાસેથી ઝડપાયેલી ઇસમ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર જોરાવનગર સ્કૂલ પાસેથી ઝડપાયેલી ઇસમ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

જોરાવનગર સ્કૂલ પાસેથી ઝડપાયેલી ઇસમ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગરમાં કોરોનાની વૈશ્વિક મહામારી ના કારણે રાત્રી કર્ફ્યુના અમલ માટે જાહેરનામુ બહાર પાડવામાં આવી છે. ત્યારે આ જાહેરનામાનો ભંગ કરવા બદલ શહેરના વિવિધ પોલીસ મથકોમાં જાહેરનામા ભંગની ફરિયાદ પણ નોંધાઇ રહી છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વધતા જતા કોરોનાને લઈને સિનિયર સિટિઝન દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી

જેમાં જોરાવનગર સ્કૂલ પાસેના રોડ ઉપર ઝડપાયેલ મેઘરાજ ભાઈ પરમાર સામે પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાત્રી કર્ફ્યુ દરમિયાન બિનજરૂરી રીતે બહાર નીકળીને અવરજવર કરતાં ઝડપાઈ ગયા અંગેની પોલીસ કર્મચારી ચિરાગભાઈ મકવાણા જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં પૈસા બાબતે મનદુઃખ રાખીને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…