- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર જિલ્લામાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લામાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા 

  • સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓની પદના ખર્ચે બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
  • સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા બદલી કરવામાં આવ્યાના હુકમ કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓની પદના ખર્ચે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. પાટડી, ચોટીલા, વઢવાણ પોલીસ હેડ ક્વાર્ટસ, દસાડા, સુરેન્દ્રનગર બી ડિવિઝન, વઢવાણ, જોરાવરનગર, લીંમડી અને સાયલામાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા બદલી કરવામાં આવ્યાના હુકમ કરવામાં આવ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે સર્વ જ્ઞાતિ કોવિડ-19 માટે રસીકરણ કેમ્પનું આયોજન

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...