Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવાના ભાગરૂપે નવી 8 જેટલી નવી પીસીઆર ગાડી દોડશે

સુરેન્દ્રનગરમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવાના ભાગરૂપે

નવી 8 જેટલી નવી પીસીઆર ગાડી દોડશે

સુરેન્દ્રનગરમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવાના ભાગરૂપે નવી 8 જેટલી નવી પીસીઆર ગાડી દોડશે

સુરેન્દ્રનગર શહેરમાં વધુ પેટ્રોલિંગ સગન બનાવવાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર દિનપ્રતિદિન વિકસિત થઇ રહ્યો છે ત્યારે જુદા જુદા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરીને અસામાજિક પ્રવૃત્તિને ડામી દેવા પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ જારી રહેવા પામ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વધુ આઠ જેટલી નવી બોલેરો પીસીઆર ગાડી ફાળવવામાં આવતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પોલીસ વધુ સઘન પેટ્રોલિંગ હાથ ધરનાર છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version