થાનગઢના રૂપાવટી અને ભડોલા વિસ્તારમાં ચોટીલાના આસિસ્ટન્ટ કલેકટરે રેડ પાડી

Photo of author

By SOHAM 24 NEWS

થાનગઢના રૂપાવટી અને ભડોલા વિસ્તારમાં ચોટીલાના આસિસ્ટન્ટ કલેકટરે રેડ પાડી

  • થાનગઢના રૂપાવટી અને ભડોલા વિસ્તારમાં ચોટીલાના આસિસ્ટન્ટ કલેકટરે રેડ પાડી
  • ગેરકાયદેસર ખનન કરતા ખનનકારોમાં દોડધામ પણ મચી જવા પામી છે.

થાનગઢના રૂપાવટી અને ભડોલા વિસ્તારમાં ચોટીલાના આસિસ્ટન્ટ કલેકટરે રેડ પાડી

થાનગઢના રૂપાવટી અને ભડોલા વિસ્તારમાં ચોટીલાના આસિસ્ટન્ટ કલેકટરે રેડ પાડી,લાખોનો મુદ્દામાલ ઝડપી લીધો.

થાનગઢના રૂપાવટી અને ભડોલા વિસ્તારમાં આસિસ્ટન્ટ કલેક્ટરે આકસ્મિક ચેકિંગ કરી રેડ પાડી. થાનગઢના રૂપાવટી અને ભડોલા વિસ્તારમાં ચોટીલાના આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંતની ટીમે આકસ્મિક ચેકીંગ કામગીરી કરીને રેડ પાડી હતી. જેમાં 25 જેટલી ચરખી, 5 જેટલા ટ્રેક્ટર અને 300 કિલો વિસ્ફોટક જથ્થો તેમજ 100 ટન કાર્બોસેલ મળી આવતા તમામ મુદ્દામાલ ઝડપી લઈને પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાહેર થવા પામી છે. ત્યારે આ બાબતે પોલીસ વિભાગ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર ખનન કરતા ખનનકારોમાં દોડધામ પણ મચી જવા પામી છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર શહેરનાં અદ્યતન બસ સ્ટેન્ડની કામગીરી આગામી જૂન જુલાઈ માસમાં પૂર્ણ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ