Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર દેશી દારૂ ભરેલો થેલો મૂકી શખ્સો પલાયન

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર દેશી દારૂ ભરેલો થેલો મૂકી શખ્સો પલાયન

પોલીસે બેંકની પાસબુક રોહિતનો અગત્યના કાગળો સાથે દારૂ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર દેશી દારૂ ભરેલો થેલો મૂકી શખ્સો પલાયન

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર રાત્રિના સમયે અજાણ્યો શખ્સ પ્લેટફોર્મ નંબર એક પરથી વિરમગામ તરફના ખેડા તરફ હાથમાં હેલો લઈ અંધારામાં દોડતો હોવાની જાણ સુરેન્દ્રનગર રેલવે પોલીસને થઈ હતી આથી પોલીસે અજાણ્યા શખ્સો પીછો કર્યો હતો જેમાં અંધારાનો લાભ લઈ શકશ થેલા મૂકી નાસી છૂટયો હતો.

જેમાં પોલીસે થેલાની તલાસી લેતા થેલામાંથી અલગ અલગ કંપનીની વિદેશી દારૂની કુલ ૩૧ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 9300 હતી. જેમાં સુરેન્દ્રનગરના ઋષભ કિરીટ ભાઈ નામના ઇસમની બેંકની પાસબુક અને એટીએમ સહિતના અગત્યના કાગળો મળી આવ્યા હતા. આજે પોલીસે વૃષભ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ સુરેન્દ્રનગર રેલવે પોલીસે હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર દેશી દારૂ ભરેલો થેલો મૂકી શખ્સો પલાયન

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version