શિકાર કરવાની ના પાડતા યુવાન પર હૂમલો

Photo of author

By SOHAM 24 NEWS

શિકાર કરવાની ના પાડતા યુવાન પર હૂમલો

  • વાડીમાં શિકાર કરવાની ના કહેતા બોલાચાલી થઈ હતી.
  • ઢીંકાપાટુનો માર મારેલ હતો
  • છરી વડે હુમલોનો પ્રયાસ
શિકાર કરવાની ના પાડતા યુવાન પર હૂમલો
શિકાર કરવાની ના પાડતા યુવાન પર હૂમલો

સાયલાના નિનામા ગામે રહેતા યુવાન ચંદ્રકાંત વાલાભાઈ પોતાની વાડીએ ગયેલ હતા ત્યારે તેમની વાડીમાં શિકાર કરવા માટેની જાળ બાંધતા નિનામા ગામના હસુ વાધાભાઈ, રોહિત રાજાભાઈ દિનેશ રાજાભાઈ સાથે વાડીમાં શિકાર કરવાની ના કહેતા બોલાચાલી થઈ હતી.

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ કેનાલમાંથી મળી આવેલ મૃતક પરિણીતાને પતિ સાથે ઝઘડો થતાં પગલું ભર્યાનો ખુલાસો થયો

ત્યારબાદ ચંદ્રકાંત બપોરના સમયે ગામમાં જ રહેતા પોતાના કુટુંબીજને ત્યાં બેસવા જતા હતા તે સમયે હસુ વાધાભાઇ, રોહિત રાજાભાઈ અને દિનેશ રાજાએ પાછળ જઈ તેને પકડીને ઢીંકાપાટુનો માર મારેલ હતો અને એ વ્યક્તિએ છરી વડે હુમલોનો પ્રયાસ કરેલ હતો. આ બનાવ અંગે ઉપરોક્ત ત્રણેય માણસો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે.

સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ હાઈવે ઉપર પાલિકાની ફાયર વિભાગની ટીમે ખાળકુવામાં પડી ગયેલ ખુંટને બહાર કાઢ્યો

વધુ સમાચાર માટે…