Site icon સોહમ 24 ન્યુઝ

રતનપરમાં દંપતિ સહિત માતા પર હુમલો

રતનપરમાં દંપતિ સહિત માતા પર હુમલો

રતનપરમાં દંપતિ સહિત માતા પર હુમલો

સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ ભગવતી સોસાયટી શેરી નંબર બે માં રહેતા ધર્મેશભાઈ જાદવના બેન રેખાબેન ઘરની બહાર બેઠા હોવાથી બાજુમાં રહેતા ખોડીદાસ જયંતિલાલ જાદવે રેખાબેનને ઠપકો આપી ઘરમાં જવાનું કહ્યું હતું.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી

આથી રેખાબેને ઘરમાં જવાની ના કહેતા ખોડીદાસ જયંતિલાલ જાદવે અને પુત્ર આશિષ ગાળો આપી ઉશ્કેરાઈ જઈને રેખાબેન તથા તેમની માતા અને જમાઈ ઉપર લાકડી અને તલવારથી હુમલો કરી હાથે પગે ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી અને ત્યાં પડેલ એક્ટિવાને ધોકા મારી નુકશાન પહોંચાડયું હતું. આ બનાવ અંગે ધર્મેશભાઈ જાદવે હુમલો કરનાર પિતા-પુત્ર સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે.

વઢવાણ સુરેન્દ્રનગર તાલુકામાં સ્થળાંતરિત લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ, ભાજપના કાર્યકરો હમદર્દ બન્યા

વધુ સમાચાર માટે…

Exit mobile version