Site icon સોહમ 24 ન્યુઝ

એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ, નોટિસ લગાવાઈ

એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ, નોટિસ લગાવાઈ

સુરેન્દ્રનગરમાં એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેન્ડ રોડ, મિલન સિનેમા પાસે આવેલ એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી થવા પામી છે આથી બેન્કના મેનેજરને કોરોના પોઝિટિવ આવતા બેંકની બહાર નોટિસ લગાડી હાલ પુરતી બંધ કરવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી છે આથી બેંક બંધ રહેવાના કારણે બેંકના કામકાજ અર્થે આવતા થાપણદારો અને ખાતેદારોનોને હાલાકી પડી રહ્યાની બૂમરાણ ખાતેદાર વર્ગમાંથી ઉઠવા પામી છે

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગરમાં મોટી શાકમાર્કેટ પાસે ઠંડા પીવાના પાણીની પરબ શરૂ કરાઈ

Exit mobile version