વઢવાણ સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કૂલ પાસે આયુર્વેદિક ઓક્સિજન પાવર બુસ્ટરની કીટ વિતરણ કરાઇ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કૂલ પાસે આયુર્વેદિક ઓક્સિજન પાવર બુસ્ટરની કીટ વિતરણ કરાઇ

  • સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કૂલ પાસે આયુર્વેદિક ઓક્સિજન પાવર બુસ્ટરની કીટ વિતરણ કરાઇ.
  • પ્રતિરોધક ઓક્સિજન પાવર બુસ્ટર જેમાં અજમો અને કપૂરનો સમાવેશ કરીને નિઃશુલ્ક કીટ
વઢવાણ સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કૂલ પાસે આયુર્વેદિક ઓક્સિજન પાવર બુસ્ટરની કીટ વિતરણ કરાઇ
વઢવાણ સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કૂલ પાસે આયુર્વેદિક ઓક્સિજન પાવર બુસ્ટરની કીટ વિતરણ કરાઇ

સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કૂલ પાસે આયુર્વેદિક ઓક્સિજન પાવર બુસ્ટરની કીટ વિતરણ કરાઇ. માનવ સેવા સંઘ સુરેન્દ્રનગર દ્વારા જનહિતના કાર્યો વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

તેવા સમયે માનવ સેવા સંઘ પરિવાર તરફથી પ્રતિરોધક ઓક્સિજન પાવર બુસ્ટર જેમાં અજમો અને કપૂરનો સમાવેશ કરીને નિઃશુલ્ક કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર ગરમીનો પ્રકોપ વધ્યો તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું

જેના ભાગરૂપે સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કૂલ પાસે નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાતા બે હજારથી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ દફતરી, બલભદ્રસિંહ ઝાલા, હસમુખસિંહ પરમાર, કૃણાલભાઈ, વૈભવભાઈ શેઠ કમાભાઈ વિગેરેઓએ જહેમત ઉઠાવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સંસ્થાઓને USA ટ્રસ્ટ દ્વારા 8 જેટલા ઓક્સિજન મશીન અર્પણ કરાયા

વધુ સમાચાર માટે…