Site icon સોહમ 24 ન્યુઝ

BCCI ચીફ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ

BCCI ચીફ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ

BCCI ચીફ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ

BCCI ચીફ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ

ગઈકાલે રાત્રે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં વાયરલ લોડ 19.5 આવ્યો છે.

Google News Follow Us Link

બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ સ્ટાર બેટ્સમેન સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે રાત્રે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં વાયરલ લોડ 19.5 આવ્યો છે.

તેને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Taarak Mehta ના હસ્તા ખિલખિલાતા જેઠાલાલ થયા ઇમોશનલ, જાણો કેમ દિલીપ જોશી થયા ભાવુક

સોમવારે રાત્રે સૌરવ ગાંગુલીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંગુલી પ્રથમ વખત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ પહેલા તેના પરિવારના સભ્યોને થોડા મહિના પહેલા કોરોના થયો હતો.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આ વર્ષની શરૂઆતમાં પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે પહેલા તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

સલમાન ખાનને રાત્રે 3 વાગ્યે હોસ્પિટલમાં કરાયો દાખલ, જાણો હવે કેવી છે તબિયત

વર્ષની શરૂઆતમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી

આ વર્ષે 2 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો થતાં કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જ્યારે તે પોતાના ઘરના જિમમાં ટ્રેડમિલ કરી રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો થયો હતો. સૌરવ ગાંગુલી બાદ તેના મોટા ભાઈ સ્નેહાસીશ ગાંગુલીએ પણ એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. તેમની એન્જિયોપ્લાસ્ટી કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

આસ્થાની આડમાં આચરતા હતા લંપટ-લીલાઓ! છેતરપિંડી કરી આ ઢોંગીઓએ ફેરવી છે લાખો લોકોની પથારી!

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link

Exit mobile version