વઢવાણના ઐતિહાસિક સ્થળોની સાફ સફાઈ તથા જાળવણી માટે બ્યુટીફીકેશનનું બજેટ બેઠકમાં આયોજન કરાયું હતું
- વઢવાણના ઐતિહાસિક સ્થળોની સાફ સફાઈ તથા જાળવણી માટે બ્યુટીફીકેશનનું બજેટ બેઠકમાં આયોજન કરાયું.
- સુરેન્દ્રનગર વઢવાણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ભારત મિશન યોજના અંતર્ગત આઠ કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
વઢવાણના ઐતિહાસિક સ્થળોની સાફ સફાઈ તથા જાળવણી માટે બ્યુટીફીકેશનનું બજેટ બેઠકમાં આયોજન કરાયું. સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકા ખાતે કરોડોના ખર્ચે વિકાસકીય કામોને આવરી લઈને બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વઢવાણની ન્યુ એકલવ્ય શાળા ખાતે હોળી-રંગોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો
જેમાં સુરેન્દ્રનગર વઢવાણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ભારત મિશન યોજના અંતર્ગત આઠ કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વઢવાણના ઐતિહાસિક સ્થળોની સાફ-સફાઈ જાળવણી તથા બ્યુટીફીકેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત શહેરમાં સીસી રોડના કામો તથા અન્ય કામો માટે રૂપિયા 6 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. તેમજ ભાગીદારી યોજના અંતર્ગત પાલિકાના જુદા-જુદા વિસ્તારોમાં વોલ ટુ વોલ રોડ તેમજ સાઇટ્સ પ્લેવર બ્લોકની કામગીરી માટે રૂપિયા 10 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.