સુરેન્દ્રનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
૬૪ યુનિટ બ્લડ એકત્ર કરાઇ
- સી.યુ.શાહ યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગ
- બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર સી.યુ.શાહ યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રેડ ક્રોસ સોસાયટી અને ફીનાર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં કુલ ૬૪ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતુ.
આ તકે સી. યુ. શાહ મેડિકલ કોલેજના ડૉ.વિશાલ પંડ્યા, ડૉ. હેમંત ત્રિવેદી, ડૉ. જયશ્રીબેન દેસાઈ મેડમ, ડૉ. રાજેશ જોશી સહિત પ્રોફેસર ભાવનાબેન હેરભા, અજય પટેલે અને વિધાથીર્ઓ ઉપસ્થિત રહ્યા હતા.
-A.P : રોપોર્ટ