સુરેન્દ્રનગર મહાલક્ષ્મી રોડ ઉપર તમાકુ અને સિગારેટના વ્યસનથી દૂર રહેવા બોર્ડ લગાવ્યા
- તમાકુ સહિતનું વેચાણ કરતા વેપારીઓને તેમની દુકાનમાં સ્વેચ્છાએ 18 વર્ષથી નીચેના લોકો માટે તમાકુ અને સિગરેટ ઉપર પ્રતિબંધ છે તેવા બોર્ડ પર મૂકી દીધા છે.

રતનપરમાં વોટ્સએપ પર ક્રિકેટ મેચનો જુગાર રમતાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર મહાલક્ષ્મી રોડ ઉપર તમાકુ સહિતનું વેચાણ કરતા વેપારીઓને યુવાનોને વ્યસનથી દૂર રહેવા બોર્ડ લગાવ્યા. 18 વર્ષથી નીચેના સગીર વયના બાળકો તમાકુ સહિતના વ્યસનોથી દૂર રહે તેને ધ્યાને રાખીને શહેરની કેટલીક દુકાનોમાં તમાકુ સહિતનું વેચાણ કરતા વેપારીઓને તેમની દુકાનમાં સ્વેચ્છાએ 18 વર્ષથી નીચેના લોકો માટે તમાકુ અને સિગરેટ ઉપર પ્રતિબંધ છે તેવા બોર્ડ પર મૂકી દીધા છે.જેના ભાગરૂપે શહેરના મહાલક્ષ્મી રોડ ઉપર તમાકુ સહિતનું વેચાણ કરતાં વેપારીઓએ આ પહેલને આગળ ધપાવી છે.
સુરેન્દ્રનગર શહેરની બજારોમાં ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી હતું