ચાઇલ્ડ લાઇન દ્વારા બાળમજૂરી જાગૃતિ અભિયાન

Photo of author

By SOHAM 24 NEWS

ચાઇલ્ડ લાઇન દ્વારા બાળમજૂરી જાગૃતિ અભિયાન

  • ચાઇલ્ડ લાઇન દ્વારા બાળમજૂરી જાગૃતિનો કાર્યક્ર્મ યોજાયો
ચાઇલ્ડ લાઇન દ્વારા બાળમજૂરી જાગૃતિ અભિયાન
ચાઇલ્ડ લાઇન દ્વારા બાળમજૂરી જાગૃતિ અભિયાન
બાળ મજૂરી, બાળકનું શોષણ, બાળ લગ્ન વિગેરે
અટકાવવા કે કોઈ નિરાધાર બાળકને મદદ કરવા
ફોન નં. 1098 પર ફોન કરો. તાત્કાલિક મદદ મળશે.

12 જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસે ચાઇલ્ડ લાઇન દ્વારા બાળમજૂરી જાગૃતિનો કાર્યક્ર્મ યોજાયો. પેપી, નમકીન અને ભૂંગળા બનાવતા ગૃહ ઉદ્યોગમાં મહિલા મજૂર અને સંભવિત બાળકોને રોજમદારીને બદલે અભ્યાસ તરફ વાળવા સમજાવ્યા, બાળ મજૂરોને પ્રોફેસર ભાવનાબેન ચાઇલ્ડ લાઇનના નવિનભાઇ અને હિંમતભાઈએ ગુલાબના ફૂલ આપી વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી હતી.

ચાઇલ્ડ લાઇન 1098 અઢાર વર્ષના બાળકોને કોઈપણ જાતની મુશ્કેલીમાં મદદ કરે છે. જે બાળકના માતા-પિતા અથવા માતા કે પિતા અવસાન પામ્યા હોય તેમને સહાય કરે છે. બાળ લગ્ન, બાળ મજૂરી અને ખોવાયેલ મળી આવેલા બાળકોનું કાર્ય કરે છે.

વૃધ્ધ માતાને ભરણપોષણ માટે દર મહિને નિશ્ચિત રકમ આપતો હૂકમ

11માં ધોરણમાં પ્રવેશથી વંચિત બાળકોને ગણતર સંસ્થા પાટડીમાં સંપર્ક કરવો. અહિંયા વ્યવસાય લક્ષી તાલીમ પણ અપાય છે.

વઢવાણ સુરેન્દ્રનગર માળોદ પાસેની નર્મદા કેનાલમાં સાયફનની સાફ સફાઈ અભિયાન પાર પાડ્યું

વધુ સમાચાર માટે…