Site icon સોહમ 24 ન્યુઝ

ખીજડીયા હનુમાન પાસે લથડીયા ખાતી હાલતમાં ચોટીલાનો ઇસમ ઝડપાયો

ખીજડીયા હનુમાન પાસે લથડીયા ખાતી હાલતમાં ચોટીલાનો ઇસમ ઝડપાયો

ખીજડીયા હનુમાન પાસે લથડીયા ખાતી હાલતમાં ચોટીલાનો ઇસમ ઝડપાયો

સુરેન્દ્રનગર મેઇન રોડ ઉપર આવેલ ખીજડીયા હનુમાન મંદિર પાસે થી લથડીયા ખાતી હાલતમાં અને બક્વાસ કરતી હાલતમાં એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસ તપાસમાં ઈસમનું નામ રફિકભાઈ નૂરેમહમ્મદભાઈ હોવાનું અને ચોટીલા પાસે રહેતા હોવાનું ખુલવા પામ્યું હતું. ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગેરકાયદેસર પાસ પરમીટ વગર જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં પકડાઈ ગયાની ફરિયાદ પોલીસ કર્મચારી દિનેશભાઈ ઘનશ્યામભાઈ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર સોલંકી ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version