Site icon સોહમ 24 ન્યુઝ

જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાના પ્રારંભે જ દાતાઓના સહયોગથી પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તાર શહેરનો હાર્દ સમા વિસ્તાર ગણાય છે, આ વિસ્તારમાં અનેક ધંધાર્થીઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. ત્યારે જીવન જરૂરી તેમજ ઉપયોગી વસ્તુ ખરીદવા લોકોની આ બજારમાં ભીડ પણ રહેવા પામે છે. જેમાં ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વયોવૃદ્ધ લોકો પણ જોવા મળે છે. ત્યારે કેવો ને ઉનાળાની ગરમીમાં ઠંડા પાણીની સવલત પૂરી પાડવા અજરામર એક્ટિવ અસોર્ટ સુરેન્દ્રનગર દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવતા શહેરીજનો ઠંડા પાણીનો આનંદ લઇ રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version