- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

વઢવાણ સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

  • સુરેન્દ્રનગર જેલ ચોક પાસે આવેલ વિદ્યાલયમાં રસીકરણ કેન્દ્ર ઉપર લોકોની ભીડ એકઠી થતા અવ્યવસ્થા સર્જાઈ
  • મોટી સંખ્યામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી લેવા માટે પહોંચ્યા હતા.
  • શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ
વઢવાણ સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ
વઢવાણ સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

સુરેન્દ્રનગર જેલ ચોક પાસે આવેલ વિદ્યાલયમાં રસીકરણ કેન્દ્ર ઉપર લોકોની ભીડ એકઠી થતા અવ્યવસ્થા સર્જાઈ. સુરેન્દ્રનગરમાં કોરોનાનું સંકરણ વધવા સાથે રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ જામતી પણ જોવા મળી રહી છે.

વઢવાણ સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

ત્યારે સુરેન્દ્રનગર જેલ ચોક વિસ્તારમાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવતા મોટી સંખ્યામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી લેવા માટે પહોંચ્યા હતા.

થાનગઢમાંથી મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર ઇસમને ઝડપી કાર્યવાહી કરી

ત્યારે રસી લેવા માટે ઉતાવળમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરતા હોવાનું પણ ખુલવા પામ્યું છે ત્યારે રસીકરણ કેન્દ્રો પર લોકોનો ધસારો એકાએક વધી જતા અવ્યવસ્થા પણ સર્જાઇ હતી.

દુષિત પાણીથી રોગચાળાનો ભય

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...