વઢવાણ સુરેન્દ્રનગર ટાવર ચોક વિસ્તારમાંથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ
- સુરેન્દ્રનગર ટાવર ચોક વિસ્તારમાંથી રાત્રી કર્ફ્યુ
- બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર ટાવર ચોક વિસ્તારમાંથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર ટાવર ચોક પાસે રાત્રી દરમિયાન કોઈપણ કારણ વગર મોટર સાયકલ લઈને બહાર નીકળેલી સામે જાહેરનામા ભંગની ફરીયાદ થવા પામી છે.
સુરેન્દ્રનગર લક્ષ્મીપરાના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ પાડી
આ બનાવની પોલીસ કર્મચારી કાંતિભાઈ પરમાર રતનપર રાજકોટ હાઇવે ઉપર આવેલ તંજીલ પાર્કમાં રહેતા રસિકભાઈ સબીરભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માત, સારવાર દરમ્યાન મોત નીપજયું