- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણ ગ્રીડ સ્ટેશન સામેના રોડ પરથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ ઈસમ...

સુરેન્દ્રનગર વઢવાણ ગ્રીડ સ્ટેશન સામેના રોડ પરથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ ગ્રીડ સ્ટેશન સામેના રોડ પરથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

  • વઢવાણ ગ્રીડ સ્ટેશન સામેના રોડ પરથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર વઢવાણ ગ્રીડ સ્ટેશન સામેના રોડ પરથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર વઢવાણ ગ્રીડ સ્ટેશન સામેના રોડ પરથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

વઢવાણ ગ્રીડ સ્ટેશન સામેના રોડ પરથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ. વઢવાણ ગ્રીડ સ્ટેશન સામેના રોડ ઉપર રાત્રિ કરફ્યુ ભંગ બદલ મફતીયા પરામાં રહેતા એક ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવની બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ રાત્રી કર્ફ્યુનો અમલ હોવા છતાં મુક્તિ પાસ વગર તેમજ કોરોનામાં માસ્ક કે હેન્ડ સેનિટાઈઝર વિના બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અંબિકા નગર શેરીમાંથી લથડીયા ખાતી હાલતમાં એક ઝડપાયો

બનાવની વઢવાણ મફતીયા પરામાં રહેતા ભરતભાઈ ભોજયા સામે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની પોલીસ કર્મચારી પ્રવીણભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ વડેખાણીયા ચલાવી રહ્યા છે.

નવાગામે ચક્કર આવી જતા ઢળી પડતા મૃત્યુ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...