- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર નાગદેવનગરમાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ

વઢવાણ સુરેન્દ્રનગર નાગદેવનગરમાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર નાગદેવનગરમાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ

  • સુરેન્દ્રનગર નાગદેવનગરમાં ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની પૂર્ણાહુતિ યોજાઈ.
  • આયોજન તારીખ 5 એપ્રિલ તારીખ 11 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું હતું.
  • સંગીતમય શૈલીમાં ઉપસ્થિત ક્ષોતાજનોને કથાનું રસપાન કરાવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર નાગદેવનગરમાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ
વઢવાણ સુરેન્દ્રનગર નાગદેવનગરમાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ

સુરેન્દ્રનગર નાગદેવનગરમાં ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની પૂર્ણાહુતિ યોજાઈ. સુરેન્દ્રનગરમાં નાગદેવ નગર ખાતે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજન તારીખ 5 એપ્રિલ તારીખ 11 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કથાની વ્યાસપીઠ ઉપર જોરાવનગરવાળા કમલેશભાઈ પંડ્યાએ બિરાજી સંગીતમય શૈલીમાં ઉપસ્થિત ક્ષોતાજનોને કથાનું રસપાન કરાવ્યું
હતું.

જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

તેમજ કથા દરમ્યાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો પણ ઉજવવામાં આવ્યા હતા. ત્યારે રવિવારે આ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યા બાદ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રાત્રિ કરફ્યુના અમલથી બસ સ્ટેન્ડ સુમશાન બન્યું

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...