વઢવાણ સુરેન્દ્રનગર નાગદેવનગરમાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ
- સુરેન્દ્રનગર નાગદેવનગરમાં ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની પૂર્ણાહુતિ યોજાઈ.
- આયોજન તારીખ 5 એપ્રિલ તારીખ 11 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું હતું.
- સંગીતમય શૈલીમાં ઉપસ્થિત ક્ષોતાજનોને કથાનું રસપાન કરાવ્યું હતું.
સુરેન્દ્રનગર નાગદેવનગરમાં ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની પૂર્ણાહુતિ યોજાઈ. સુરેન્દ્રનગરમાં નાગદેવ નગર ખાતે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજન તારીખ 5 એપ્રિલ તારીખ 11 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કથાની વ્યાસપીઠ ઉપર જોરાવનગરવાળા કમલેશભાઈ પંડ્યાએ બિરાજી સંગીતમય શૈલીમાં ઉપસ્થિત ક્ષોતાજનોને કથાનું રસપાન કરાવ્યું
હતું.
જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ
તેમજ કથા દરમ્યાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો પણ ઉજવવામાં આવ્યા હતા. ત્યારે રવિવારે આ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યા બાદ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રાત્રિ કરફ્યુના અમલથી બસ સ્ટેન્ડ સુમશાન બન્યું